STORYMIRROR

Meena Mangarolia

Fantasy Tragedy

3  

Meena Mangarolia

Fantasy Tragedy

સરવાણી

સરવાણી

1 min
28.7K


દરિયા ને મારી કઈ વાત ખટકી ગઈ...?

હું તારી હરખઘેલી સરિતા તને મળવા ગાંડીતૂર તારામાં

સમાવા માટે જ થોડી અટકી અટકીને ચાલુ છું..

હું તો તારી ભવોભવની સાથી તારી સરવાણી તારું

મીઠું મીઠું અમૃત પીને હું તો ધન્ય ધન્ય થઈ જાઉં છું.


આજ આ પાનખરમાં પણ પર્ણ સહેજ ખર્યું ના ખર્યું,

ત્યાંતો ડાળીએ પણ દગો દઈ દીધો...

સંવેદનાનો સંવાદ થયો...

અને શાખાઓમાં પણ

દુઃખની ગહેરી લાગણીઓ પ્રસરી ગઇ...


ભરોસો તો હતો એ યાદ ભરી,

રિસાયેલી વાદળીઓ ઉપર પણ કોણ જાણેએ પણ

એનો બ્લ્યૂ મિજાજ બતાવી વરસયા વિના છટકી ગઈ...

ફરી આવશે કે નહી એવુ કહ્યા વિના...


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy