સપનું
સપનું


સ્વપ્ન એટલે,
વહેલી સવારનું,
ઝાકળ બિંદુ.
હોય તો પાણી,
પણ પીવાય નહીં,
માત્ર જોવાય.
સ્વપ્ન દેખાય
એટલું વાસ્તવિક,
કલ્પના મહીં.
સ્વપ્ન એટલે,
વહેલી સવારનું,
ઝાકળ બિંદુ.
હોય તો પાણી,
પણ પીવાય નહીં,
માત્ર જોવાય.
સ્વપ્ન દેખાય
એટલું વાસ્તવિક,
કલ્પના મહીં.