STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama Romance

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama Romance

સપન એક વાવશું

સપન એક વાવશું

1 min
121

સપન એક વાવશું જગતમાં,

જીવતરની કંડારીશું નવી ભાત,


બને સમાજ સુચારુ ને નિર્વિવાદ,

હસી ખુશી અને સમૃદ્ધિના અપવાદ,


સૌ સમાન ન કોઈ ભેદ,

સમદ્રષ્ટિ નાયક હોય નેક,


ન રહે કોઈ જાત-પાત,

ચોતરફ પ્રભુ કૃપા પ્રસાદ,


ઊગશે નવું સુવર્ણ પ્રભાત,

"રાહી" થાશે માણસ દૈવી જાત.


Rate this content
Log in

Similar gujarati poem from Drama