STORYMIRROR

Gayatri Patel

Drama Tragedy

3  

Gayatri Patel

Drama Tragedy

હાથ પકડી ઊભી આ જિંદગીને

હાથ પકડી ઊભી આ જિંદગીને

1 min
162

હાથ પકડી ઊભી આ જિંદગીને હળપલ હળવાશથી માણવા માંગુ છું,

હાથ પકડી ઊભી આ જિંદગીને હજી દુનિયાને જોવા માંગુ છું,


હાથ પકડી ઊભી આ જિંદગીને ખુદને ઓળખી આગળ વધવા માંગુ છું,

જિંદગીમાં કંઈક બનવા માટે હજી પગદંડી બનવા માંગુ છું,


હાથ પકડી ઊભી આ જિંદગીને હજી જીવવા માંગુ છું,

હાથ પકડી ઊભી આ જિંદગીને અલગ નજરિયાથી દુનિયાને જોવા માંગુ છું,


હાથ પકડી ઊભી આ જિંદગીને પહેલા જેવી રંગીન બનવવા માંગુ છું,

હાથ પકડી ઊભી આ જિંદગીને અલગ વિચારો સાથે રજૂ કરવા માંગુ છું,


હાથ પકડી ઊભી આ જિંદગીને ખુલ્લા ગગનમાં વિહળવા માંગુ છું,

હાથ પકડી ઊભી આ જિંદગીને ઉંમગ ઉલ્લાસથી ઉજવવા માંગુ છું,


હાથ પકડી ઊભી આ જિંદગીને રંગ બેરંગી રંગોથી રંગવા માંગુ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama