STORYMIRROR

Sejal Ahir

Drama

3  

Sejal Ahir

Drama

અનેરી

અનેરી

1 min
185

અનેરી જિંદગીમાં ઘણાં સપનાઓ જોયા છે,

નવા મોડની રાહ પર નિખર્યા છે,


સંબંધને નથી મૂકવું પૂર્ણ વિરામ,

અંતરની વેદનામાં ગુમનામ થયા છે,


નજદીકિયા બની રહી આપણી,

સાથે રહેવાના કોલ લીધા છે,


તું મને ભગવાન માની લે છે,

વિશ્વાસમાં તારા સપના મેં તારવ્યા છે,


વાટી ઘૂંટીને ભર્યો ખોબલો,

અંત વેળાએ આપણે જુદા પડ્યા છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama