STORYMIRROR

Mrudul Shukla

Drama Others

3  

Mrudul Shukla

Drama Others

રૂમઝૂમ નોરતા

રૂમઝૂમ નોરતા

1 min
200

 રૂમઝૂમ નોરતા આવશે રે, આવશે રે,

 માડી પધારશે મારે આંગણે રે  (૨)


ગરબાની રમઝટ જામશે રે, જામશે રે

માડી પધારશે મારે આંગણે રે  (૨)       


કૃપા એની વરસાવશે રે, વરસાવશે રે,        

માડી પધારશે મારે આંગણે રે  (૨)    


રિધ્ધિ સિધ્ધિ લઈ આવશે રે, આવશે રે,     

માડી પધારશે મારે આંગણે રે  (૨)    


કુમકુમના પગલાં પાડશે રે, પાડશે રે     

 માડી પધારશે મારે આંગણે રે  (૨)  


ઝાંઝરિયા રૂમઝૂમ રણકશે રે રણકશે રે,

માડી પધારશે મારે આંગણે રે  (૨)


મૃદુલ મન આજે ઝૂમશે રે, ઝૂમશે રે,

માડી પધારશે મારે આંગણે રે (૨)


દર્શનનો લ્હાવો માડી આપશે રે, આપશે રે,  

માડી પધારશે મારે આંગણે રે  (૨).


Rate this content
Log in

Similar gujarati poem from Drama