STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

સાથ સાથ

સાથ સાથ

1 min
192

આવે મુશ્કેલીઓ તો અમે સાથ સાથ છીએ,

અમે માણસો તો ભાત ભાતના છીએ,


કપરો કાળ ને કપરો છે સમય,

વિવિધતામાં અમારી આજ એકતા છે,


સાથ મળીને મદદરૂપ થાશું,

શક્તિમાન, સુપરમેન અને સુપર મોમ,


આ બધી શક્તિઓ છે આપણામાં જ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama