Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Drama Tragedy

3  

Zalak bhatt

Drama Tragedy

ગાય

ગાય

1 min
174


એ ગગનમાંથી ઉતરી’તી ગાય આપણી

ને દેવતાઓ એ કરી’તી કંઈક માંગણી


હે ! સમય સંગ છીનવાઈ ગઈ કાં લાગણી ?

કે સ્વાદ કાજ કરીએ છીએ તેની કાપણી !


છે સૂર્ય સંગ જોડાયેલ તેની નાડ ભી

એ દૂધ માંહે આલતી રહે છે લાગણી,


છે સત્વનો સંબંધ એ ગોબરની છાવણી

કરે પૂર્ણ સુરક્ષા છતાં ના કોઈ માંગણી,


ભૈ સૂકુ-લીલું,વધ્યું-ઘટ્યું સહુ ગળી જશે

પણ, બાળ એના આજ આ હદે ભી વઇ જશે ?


ના કરો તિરસ્કૃત એ છે માત આપણી

જો કરો સેવા તો એ લઈ જશે સ્વર્ગ ભણી


ફરી દેવતાંઓ કરી રહ્યાં એની માંગણી ?

કે ગગનમાંથી ઉતરી છે ગાય આપણી !


Rate this content
Log in

Similar gujarati poem from Drama