STORYMIRROR

Rekha Shukla

Drama Inspirational

3  

Rekha Shukla

Drama Inspirational

ટેરવાંનાં સ્પર્શે કર્યું વાંચી જસ્ટીફીકેશન

ટેરવાંનાં સ્પર્શે કર્યું વાંચી જસ્ટીફીકેશન

1 min
214

ટેરવાંના સ્પર્શે કર્યું વાંચી જસ્ટીફીકેશન...!


હૈયા ને આવે સપનું કે રૂબરૂ હાસ્તો થશે મળવાનું

છબીમાં મોરલો નાચે જોઈ મારું રીએક્શન થવાનું,


બુધ્ધુ થઈ ના ગોત, હજુ નથી ખોવાઈ આવવાનું

તસુ તસુ હીરલા માણેક, છે તપ્યાં પિંખાઈ તેવું થવાનું,


તુ જ તો શોધે તુજ ને રોજ નવું ક્રિએશન કરવાનું..!

માયા ઝૂલે બાઝી સાંકળ,પોકળ મંઝિલ આગળ થવાનું,


તડકાનો ઉતારો બર્ફીલા રણમાં પગલાં પાછળ ઝાકળ

ટેરવાંનાં સ્પર્શે કર્યું વાંચી જસ્ટીફીકેશન હા હા થવાનું !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama