STORYMIRROR

Zalak bhatt

Drama Tragedy

3  

Zalak bhatt

Drama Tragedy

માનવ

માનવ

1 min
29

હતો બોલતો ચાલતો, એક માનવ,

બિમારીએ આવી, રચાવ્યું છે તાંડવ,


ન બોલી શકે એ, ન ચાલી શકે એ

મુખે રાખે થિગડું ને, મહાલી શકે એ,


બહારે જવાની ઘણી, એ ઈચ્છા છે

ને જો તે ફસાયો, મળી લો સજા છે,


હવે ઘર થકી આજે, પૂરાયો છે માનવ

કહો તો કરે શું ? ચહો તો કરે શું ?


થયો પોતે શત્રુ, હવે એ કરે શું?

ઘણી લાગણીએ, ઘુંટાયો છે માનવ,


હતો બોલતો ચાલતો, એ જ માનવ

ખુદા આજ, શાને છુપાયો છે માનવ ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama