STORYMIRROR

khushi Trivedi

Drama Romance

3  

khushi Trivedi

Drama Romance

રાજા અને રાણી

રાજા અને રાણી

1 min
86

હું મારી કહાનીમાં તમને શામિલ કરી રહી છું

મારી જિંદગીનો ભાગીદાર બનાવી રહી છું,


હું રાણી તમને રાજા કહી રહી છું,

તમને મારું સ્વાભિમાન બનાવી રહી છું,

હું મારા ગીતને સંગીત આપી રહી છું

હું રાણી તમને રાજા કહી રહી છું,


તમને મારું મનોબળ બનાવી રહી છું

હું મારા ચિત્ર ને રંગ આપી રહી છું,

હું રાણી તમને રાજા કહી રહી છું,


તમને હું મારું ભવિષ્ય બનાવી રહી છું,

હું મારી કહાનીનું શીર્ષક આપી રહી છું,

હું રાણી તમને રાજા કહી રહી છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama