STORYMIRROR

khushi Trivedi

Others

3  

khushi Trivedi

Others

વાસ્તવિકતા

વાસ્તવિકતા

1 min
13

મળતું'તું સુકૂન કલ્પનામાં

ત્યારે રહેતી હતી જીવવાની ચાહતો,


જયારે મેળાપ થયો વાસ્તવિકતાનો

જીવનમાં કોઈ રાહત નથી.


જિંદગી ગમગીન થતી ચાલી ગઈ

ક્ષણેે ક્ષણે એવી એવી આવી કિસ્મત,


હાસ્ય ખત્મ થયું જિંદગીથી

કરતાં ગયા પોતાના એવાં ચમત્કારો,


મુલાકાત થઈ વાસ્તવિકતાની

ધુમ્મસ થવા લાગી દુઃખ ઘટ્ટ થવા લાગ્યું,


દુઃખ આવવા પર બધા ભાગ્યા હતાં

જેને પોતાના કહેતાં તે હતા ચિત્રો,


મારી બધી કલ્પનાઓના ચિત્રો અસ્પષ્ટ થઈ રહ્યાં

નિરસ થઈ ગયા બધા ઉષાએ જેટલા રંગો વિખેરેલા,


સંબંધોમાં લોભ એટલો પ્રચલિત થયો છે

બધી કલ્પનાઓ અંધકારમાં ખોવાઈ ગઈ.


Rate this content
Log in