STORYMIRROR

Sejal Ahir

Drama Romance

3  

Sejal Ahir

Drama Romance

મન ઝરૂખે

મન ઝરૂખે

1 min
39

મન ઝરૂખે ખોઈ બેઠી યાદમાં ઝઝૂમતી,

પાનખરની ઋતુ પગરવ પ્રીતનો લાવી,


સથવારો સાજણની રંગે ચડી આવ્યો,

ખોઈ અંતરના પ્રેમનાં હૈૈયે મન લગાવી,


પૂછે મનની તકતી ભાગ્ય જોડી બેઠી હતી,

નાનું સરખું પ્રેમનું ઉપવન રંગે ચડી ઊઠ્યું,


સ્નેહના તાંતણે બાંધી પ્રેમની નાજુક દોર,

અંતર શ્વાસ જપુ પ્રેમનું હૃદયે લીધું નામ ગુુંજે


Rate this content
Log in

Similar gujarati poem from Drama