STORYMIRROR

Vibhuti Desai

Drama

3  

Vibhuti Desai

Drama

અબોલા

અબોલા

1 min
42

જરા અમસ્તી વાતમાં લીધાં અબોલા,

મનાવી થાકી તોયે ન મૂક્યા અબોલા,


એવામાં થયું આગમન કોરોનાનું,

કોરોનાથી બચવા આવ્યું લોકડાઉન,


ક્ષણે ક્ષણે રહેવાનું નજર સામે.

એક દિ' સામસામે ટકરાઈ નજર.

હસી પડાયું પતિથી તૂટ્યા અબોલા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama