STORYMIRROR

Vrajlal Sapovadia

Drama

3  

Vrajlal Sapovadia

Drama

તંત્ર

તંત્ર

1 min
49

તંત્ર ચાલતું, 

અદ્રશ્ય મંત્ર થકી 

ને યંત્રવત !


લાગણીહિન 

લોકસેવા નામથી 

માંગણી સાથે 


નિયમબદ્ધ 

ફક્ત લોકો માટે 

બતાવવાનું 


પતાવવાનું 

અંદરખાને બધું 

નિયમ તોડી 


તંત્ર ચાલતું,

ભગવાન ભરોસે 

પ્રસાદ વડે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama