સરદાર પટેલને અંજલિ
સરદાર પટેલને અંજલિ
સરદાર પટેલને અંજલિ ((વાઈકૂ)
આ સરદાર
અતિ ઊંચો એટલો
પાંચસો ફૂટ મૂર્તિ
આભે કરે મોં
ન પદ મોહ
નથી કીર્તિની ભૂખ
કર્મમાં મહાનતા
રહે અમર
વિખરાયેલ
દેશ સંકલ્પે સાંધ્યો
રજવાડાં સૌ જોડ્યાં
રાષ્ટ્ર અખંડ
લોખંડી નર
અખંડ ભારતને
એકતાસૂત્રે બાંધ્યું
કોમળ દિલ
નિર્ભય નેતા
વચનમાં નિર્ભય
લોખંડી મનોબળ
સત્યનો પંથ
ગાંધીનો સાથી
સત્યને સમર્પિત
લોખંડી મનોબળ
રાષ્ટ્રનો શિલ્પી
ખેડૂતસુત
બેરિસ્ટર વલ્લભ
સાદગીનું જીવન
નિર્ભય વાણી
