STORYMIRROR

Bhavini Rathod

Classics Inspirational

4  

Bhavini Rathod

Classics Inspirational

યાદ

યાદ

1 min
31


કોઈક વાસુકી યાદને

કાગળ પર સૂકવવા મૂકી,

ને

લખી તો લાગણી હતી ! 

પણ કોણ જાણે કેમ શબ્દો પલળી ગયા ! 


સંતાડીને રાખ્યો'તો

વેદનાઓનો પોટલો, 

કોણ જાણે કેમ અશ્રુ બની,

ક્યાંકથી ડોકાતા થઈ ગયા,


જરા જો છંછેડી ઈચ્છાઓ, 

સપનાઓ અધીરા થઈ ગયાં, 

કોણ જાણે કેમ આપોઆપ 

એ તો નશીલા થઈ ગયાં.


Rate this content
Log in

Similar gujarati poem from Classics