Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavini Rathod

Inspirational

4  

Bhavini Rathod

Inspirational

મુઠ્ઠીભર સપના

મુઠ્ઠીભર સપના

1 min
49


હોય ભલે મુઠ્ઠીભર સપના, પણ

શોર એનો ધમધોકાર કરી લે,

થાય નહીં અફસોસ જીવનમાં, 

એનો પૂરો ઈંતજામ કરી લે.


આંખોમાં સપનાઓના,

આકાર કરી લે, 

કર્મને જ તું તારો,

આધાર કરી લે.


હોય કામ હજારો અઘરા, 

તું હિંમત ધારદાર કરી લે,

ડગીને બેસી રહેવા કરતાં, 

લડીને હાર શાનદાર કરી લે.


વિકલ્પ નથી જ ઉદાસીનો અહીં 

આ દુનિયા છે, અસરદાર જીવી લે, 

મરવું તો છે જ કાલે,

પણ આજને મજેદાર કરી લે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational