Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ભાવિની રાઠોડ

Romance

4  

ભાવિની રાઠોડ

Romance

નથી સમજતી

નથી સમજતી

1 min
57


દિલની વેદનાના આકાર નથી સમજતી,

એ મારી લાગણીના સાર નથી સમજતી,

જાણે બધુ જ છે અંજાન બનીને,

પણ મારા પ્રેમ ગીતના આલાપ નથી સમજતી,

એ મારી વાત નથી સમજતી.


મારા મનનો તલસાટ નથી સમજતી,

પ્રેમના પૂષ્પનો પમરાટ નથી સમજતી, 

વાત તો આટલી અમથી જ છે, 

પણ મારા શબ્દોનો થનગાટ નથી સમજતી,

એ મારી વાત નથી સમજતી.


આંખોના ઇશારાનું કામ નથી સમજતી, 

પ્રેમ, ઇશ્ક, મહોબ્બત તમામ નથી સમજતી, 

મસ્તક ઝૂકે છે એક એની જ આગળ, 

એ મારી 'અજાન' નથી સમજતી,

એ મારી વાત નથી સમજતી.


Rate this content
Log in