સ્વતંત્ર.
સ્વતંત્ર.

1 min

36
લે ! આપ્યું તને તારું આકાશ,
આજથી તું પણ સ્વતંત્ર,
હું પણ સ્વતંત્ર..
બહુ ભીનાશ હતી લાગણીની ને ?
તારે ભીંજાવુ નહોતું
અને મારે પલળવું હતું
લે, રાખ હવે તું,
તારું આકાશ,
અને હું
તારો આભાસ.