Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF
Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF

Kamsha Gadhavi

Classics Inspirational


3.4  

Kamsha Gadhavi

Classics Inspirational


હળવાશ ૧૪

હળવાશ ૧૪

1 min 23.1K 1 min 23.1K

મને પ્રેમથી તું મનાવી શકે,

જીગરને તું હારી હરાવી શકે.


ગણાવી શકે તે ઘણાં હોય છે,

અવર એ ભલભલા ભણાવી શકે.


અચાનક બની જાય એ શક્યતા,

સતત એ સમયને સતાવી શકે.


સગો એ ભલેને અડીખમ હશે,

સબંધો સદાએ બનાવી શકે.


ન હળવાશ તારી અમારા થકી,

અમો તો હતા એ જણાવી શકે.


કરે તે ભલેને સલામો બધે,

ન કમશા નમે એ નમાવી શકે.


Rate this content
Log in

More gujarati poem from Kamsha Gadhavi

Similar gujarati poem from Classics