STORYMIRROR

Kamsha Gadhavi

Classics

3  

Kamsha Gadhavi

Classics

તું શું છે ?

તું શું છે ?

1 min
11.7K

તું શું છે ?

તું એક એવો ગ્રંથ,

જેને ખોલ્યા વિના વાંચવા માગું છું.


તું શું છે ?

તું એક એવું ફુલ,

જેને તોડ્યા વગર સુંઘવા માગું છું. 


તું શું છે ?

તું એક એવું સત્ય,

જેને જાણ્યા વગર પામવા માગું છું.


તું શું છે ?

તું ઝાકળની બૂંદ,

જેને વિંધ્યા વગર પરોવા માગું છું. 


તું શું છે ?

એક એવી કૃપા,

જેને માગ્યા વગર મેળવવામાં માગું છું


Rate this content
Log in

Similar gujarati poem from Classics