STORYMIRROR

Kaushik Dave

Drama Others

3  

Kaushik Dave

Drama Others

મહેંદી

મહેંદી

1 min
117

સોળ શણગારમાં મહેંદીનો એક રંગ,

સોળ શણગારથી પૂર્ણ થાય છે,


ધરા પર નારી જાત,

દર પ્રસંગે એ મહેંદી લગાવતી,


હાથને સુંદર સજાવતી,

સારા કર્મોની લાલીમાથી,


પોતાની શાન વધારતી,

સોળે શણગાર સજી,


દીસે નાજુક નાર સખી,

ધરતી પર પૂર્ણ થાય,


નારી શણગાર અહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama