STORYMIRROR

Ashish Panchal

Drama Inspirational Others

3  

Ashish Panchal

Drama Inspirational Others

લાચારી

લાચારી

1 min
1.3K

ઓનલાઈન વસ્તુ ખરીદવાને બહાને વિદેશોની કમાણી છે,

માર્કેટમાં ચાલી રહેલી મંદી એતો ખેડૂત, વેપારીની લાચારી છે.


મંદિરની હિસ્ટ્રી કરતા ગૂગલની હિસ્ટ્રી વધારે છે,

કોઈને મળવાના બહાને મેસેજની ચડી લવારી છે.


નાના માણસોને છોડીને બધાંની જાહોજલાલી છે,

ટાટા, અંબાણી, અદાણીને કાયમ દિવાળી છે.


નેતાઓના અલગ મતને કારણે બદલાતી પરિસ્થિતિઓ છે,

માર્કેટમાં ચાલી રહેલી મંદી એતો ખેડૂત, વેપારીની લાચારી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama