STORYMIRROR

Ashish Panchal

Drama Romance Classics

3  

Ashish Panchal

Drama Romance Classics

ત્યારે...ત્યારે

ત્યારે...ત્યારે

1 min
794

જ્યારે હું ઓનલાઇન થાઉં ત્યારે.. ત્યારે..,

કેમ મારી પાછળ પડી જાય છે ત્યારે.. ત્યારે....


મેસેજ ઉપર મેસેજ કરે છે ત્યારે..ત્યારે..,

મોબાઈલ પણ હેંગ થાય ત્યારે..ત્યારે...


સ્ટેટસ મૂક્યું હોય છે ત્યારે.. ત્યારે...,

કોપી કર્યું છે તે ત્યારે... ત્યારે.. 


કર્યો છે તે કોલ ત્યારે...ત્યારે..,

બઉ હેરાન થયો ત્યારે..ત્યારે..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama