STORYMIRROR

Ashish Panchal

Tragedy Inspirational Others

4  

Ashish Panchal

Tragedy Inspirational Others

બોલ દોસ્ત

બોલ દોસ્ત

1 min
2.0K

હોય કોઈ દુઃખ તો બોલ ભાગીદાર બનું હું.,

બોલ આવતા વરસાદ સામે છત્રી બનું હું..


યાર આમ એકલો ચૂપચાપ ના રહીશ તું..,

વાત કર ને એટલે તેમાં ભાગીદાર બનું હું..


અને સાંભળ, 

વાત કરતો નહીં તું કોઈ સવાર કે સાંજ વિશે હો,

તું વાત કરને અંધકાર વિશે તો પ્રકાશ બનું હું..


રાખજે થોડોક વિશ્વાસ તો કિનારો બનું હું.,

હાથ પકડી લે મારો તો તારો સહારો બનું હું..


જો હોય કોઈ પ્રશ્ન તો બોલ તેનો જવાબ બનું હું..,

કૃષ્ણની જેમ તારો સાથ આપવા 'આશિષ' બનું હું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy