STORYMIRROR

Ashish Panchal

Romance Action Others

2  

Ashish Panchal

Romance Action Others

ચાલને ફરી

ચાલને ફરી

1 min
853

રોજ તને ઓનલાઈન જોઈ ને દિલ અને મગજ વચ્ચે ઝઘડો થતો હોય તેવું લાગે છે,

દિલ કહે છે કે મેસેજ કરી નાખ અને મગજ કહે છે રહેવા દે યાર રીપ્લાય નહીં આપે.


એક સપનું છે મારું તારું આ ઓનલાઈન ક્યારે રીપ્લાયમાં બદલાય જાય,

તું એક વાર રીપ્લાય તો કરી જો.


તારું લાસ્ટ સીન જોઈ જોઈને જિંદગી અટકી પડી હોય તેવું લાગે છે,

ક્યારેક તો એવું લાગે છે કે તું બહું આળસ કરે છે.


તે ક્યારે એવું વિચારું કે તારું એક હાય કોઈના ચહેરા પર ખુશી લાવી શકે છે,

બસ થોડું દરોરજ ટાઈપ. કરી નાખું પણ સેન્ડ નથી કરતો,

કેમ કે તું કંઈ રીપ્લાય નહીં કરે ખબર છે.


બસ દરરોજ મારો મોબાઇલ ચેક કર્યા કરું છું કે તારો કોઈ રીપ્લાય તો નથી ને,

બસ તે એક સપનું જ છે.


બસ ખાલી હાથમાં માત્ર તારી યાદો રહી છે,

તું કંઈ મેસેજ કે જવાબ નહીં આપે મારું મગજ હંમેશા દિલને સમજાવ્યા કરે છે,

મગજનું થોડું સાંભળે છે દિલ કેમ કે દિલ તને ચાહે છે મગજને નહીં.


તું કલાકના કલાક ઓનલાઇન હોય છે,

પણ કોઈ મેસેજ નથી,

બસ ક્યારેક તો રીપ્લાય આવશે તેવી આશા રાખીને બેઠો છું.


બસ તારી બધી યાદો લઈ ને બેઠો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance