STORYMIRROR

Ashish Panchal

Drama Fantasy Others

3  

Ashish Panchal

Drama Fantasy Others

યાદ કરીએ

યાદ કરીએ

1 min
4.7K

ચાલને જૂની વાતોને ભૂલીને નવી વાત કરીએ,

અનુભવ છે મારા માઠા કયાંથી શરૂ વાત કરીએ,


તું લખે અને હું તને જોવું ફરી મીઠી યાદો તાજી કરીએ,

ચાલતા હતા એક રાહ ઉપર ફરીથી તેજ ચાલુ કરીએ,


લાગી આવતું પડ્યો છું પ્રેમમાં બોલ દોસ્ત તે વાત તેને કરીએ,

થશે શું ? દોસ્ત ના આવે તો નવી શરૂઆત કરીએ,


જોયા ઘડી ઘડી કરું તેને જાણે કોઈ પ્રેમના મહેલમાં ફરીએ,

કોઈક ભૂલના કારણે આજે જોવો શબ્દોની રમત કરીએ,


તે પાડી હતી મને ના બોલ તે વાતને જીવનમાંથી ડિલીટ કરીએ,

આવે જ્યારે તેની યાદ ત્યારે તો પલભર બસ પ્રેમની કવિતા કરીએ,


હારી ગયા હતા ત્યારે તેથી દોસ્ત આજે બધી કવિતા તેના નામે કરીએ,

રહે છે તે ખુશ બસ તે કારણે અમે તેની થોડીક નાની નાની વાત કરીએ,


લાગ્યું હતું શબ્દોની સવારી કરી તમે આવ્યા તે વાતને આજે બસ યાદ કરીએ,

રાખ્યા હતા તમારા બધાં જવાબો તે જોઈ તારું મનમાં ચિત્ર કરીએ,


વિચારોને વાવીને આજે સ્ટોરીમિરર સ્પર્ધા કરીએ,

પોકીને કોલેજ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં તને જોને કેવા યાદ કરીએ !


Rate this content
Log in

Similar gujarati poem from Drama