STORYMIRROR

Ashish Panchal

Comedy Drama Others

3  

Ashish Panchal

Comedy Drama Others

અહીં તો

અહીં તો

1 min
935

અહીં તો ભાઈ-ભાઈ પણ વચ્ચે વેર છે,

નહીં સમજી શકો તમે આ કંઈ જાતના ઝેર છે.


અહીં તો ના કોઈ સમજણ,ના કંઈ સમાધાન છે,

તેમને તો બસ એક-બીજાની લાગણી સાથે વેર છે.


અહીં તો દેરાણી-જેઠાણીનો અલગ જ અંદાજ છે,

હું સાચી ને તું જૂઠ્ઠી આનો ના કોઈ જવાબ છે.


સઘળું મેળવવા સુખ સો(100)પ્રયાસ કરે છે,

દુઃખના ગગનની સોવ કોઈ માથે વરસાદ કરે છે.




Rate this content
Log in

Similar gujarati poem from Comedy