મતલબી
મતલબી
પૂરા થઈ ગયા હવે સંબંધનાં સરવાળા,
કેમ, ના કર્યા એમણે લાગણીનાં સરવાળા,
પોતાના થઈને આવ્યા હતાં જે પેલાં પારકાં,
તોડી નાંખ્યા દિલ જેણે માન્યા હતાં આપણાં,
દીવાલ બનીને ઊભા હતાં અમે દરકે સમયે,
દીવાલ તોડીને રસ્તા કર્યા છે એમણે આ સમયે.

