STORYMIRROR

Ashish Panchal

Action Others

3  

Ashish Panchal

Action Others

હોળી સાથે કોરોના

હોળી સાથે કોરોના

1 min
332

લોકોમાં ખુશીનો રંગ છવાઈ રહ્યો છે,

કોરોના પણ હોળી કરવા જ રહ્યો છે ?


જુઓ, પેલા..,

બાળકો પાણીની જગ્યાએ સેનીટાઇઝર છાંટી રહ્યા છે,

લોકો ની રીસ અને કોરોનાની કોઈ જિદ બન્ને વચ્ચે જબરો વિવાદ ચાલી રહ્યો છે.

જુઓ, હોળીમાં પણ કોરોના ચાલી રહ્યો છે.


વરસો પહેલાં હતો તેમનો સાથ નહતું કોઈને માસ્ક,

જોવો તેવો આજે સપનાંમાં રંગ લગાવી રહ્યા છે.


ઘણા કોરોના ના સાચા ઈલાજ માટે ગૂગલ કરી રહ્યા છે,

મારા જેવા ચાલુ પરીક્ષામાં પણ હોળી ઉપર કવિતા કરી રહ્યા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Action