STORYMIRROR

Nayana Charaniya

Action Inspirational

4  

Nayana Charaniya

Action Inspirational

એ જિંદગી

એ જિંદગી

1 min
380

ના રૂઠ જિંદગી તું બસ દોડ્યા કર,

ના હાર હિંમત તું બસ ચાલ્યા કર,


સાંજ પડી છે તો સવાર પણ થશે

ના હાર હિંમત તું બસ ચાલ્યા કર,


રસ્તે કાંટા આવશે તો આવશે ઠોકરો

ના હાર હિંમત તું બસ ચાલ્યા કર,


ન કર અહીં તું વ્યર્થ ચિંતા નિંદાની 

ના હાર હિંમત તું બસ ચાલ્યા કર,


સાગરની વચ્ચે વહેશે 'સ્નેહ સરવાણી'

ના હાર હિંમત તું બસ ચાલ્યા કર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action