Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rayde Bapodara

Action

4  

Rayde Bapodara

Action

હે પ્રભુ

હે પ્રભુ

1 min
242


હે પ્રભુ છે છતાં નથી, છતાં છે તું,

માનવરૂપે ભક્તિ ભાવથી તને શોધું છું હું,


જન્મ ધર્યો મે ધરતી પર કહે જન્મદાતા છે તું,

આ જગમાં સૃષ્ટિ રચીને ક્યાં છૂપાયો છે તું,


મંદિર, મસ્જિદ ને ગુરુદ્વારા જોઈ વળ્યો છું હું,

સાક્ષાતરૂપે ન દેખાયો શું પથ્થરમાં બેઠો તું ?


પર્વત, નદીઓ, જંગલ, ઝાડી ખૂંદી વળ્યો હું,

પક્ષીઓના કલરવમાં જોયું ત્યાંય ન દેખાયો તું,


રે માનવી, હું અત્ર - તત્ર ને સર્વત્ર વ્યાપેલો છું,

ભીતર જઈને ઝાંખ જરા હું તારામાં છૂપાયો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Action