Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Action

4  

Prashant Subhashchandra Salunke

Action

ઉઠાવી લે તલવાર

ઉઠાવી લે તલવાર

1 min
375


ઉઠાવી લે તલવાર અને ઘાવ કર,

તડપતાં હ્રદય પર સેંકડો વાર કર.


ફરી જરૂર આવશે એ મળવા તને,

તારા નસીબ પર તું એતબાર કર.


આળોટી રહ્યું છે આંસુમાં સદંતર,

દિલના અશ્રુને તું પહેલા સાફ કર.


નથી જીરવાતી આ પ્રેમ પીડા,

બસ એક વાર તું મને યાદ કર.


Rate this content
Log in

Similar gujarati poem from Action