STORYMIRROR

Kiran Chaudhary

Action Inspirational Others

4  

Kiran Chaudhary

Action Inspirational Others

પરિશ્રમ

પરિશ્રમ

1 min
282

નિરાશારૂપી વાદળો તો વિખરાશે,

સફળતા કેરી વર્ષા જરૂર વરસશે,


છોડ ન આશા ક્યારેય જીવનમાં,

એક દિ' કઠોર ઉદ્યમ રંગ લાવશે,


ભલે તપતો સખત રવિ પરાજયનો,

સિધ્ધિ તો થોડો સમય જરૂર માંગશે,


ડર નહિ, આશા ન છોડ, કર પરિશ્રમ,

ભવિષ્ય તારું ઉજ્વળને, જયકાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Action