STORYMIRROR

Sejal Ahir

Drama

3  

Sejal Ahir

Drama

મા

મા

1 min
1.0K

અમી વરસી આંખોમાં,

સ્નેહ તુજને વરસાવુંં..મા


લાગણીઓ અપરંમ પાર છે, મા,

અસહ્ય કષ્ટની વેદનમાં કોખે રાખ્યો,


અગણિત ઉપકાર છે તુજના,

ઈશ્વરરૂપી મા નો ઉપકાર ઝીલ્યો,


અતુટ પ્રેમની વ્યાખ્યા ક્યાં શબ્દોમાં લખું મા,

હાલરડાં મા તારી મીઠા સ્વરનો ગુંજતો કર્યો,


દુઃખમાં પણ સુખ મુજને રેલાવતી,

દીનદયાળી મા હંમેશા તુજની યાદ સતાવતી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama