સફળતા
સફળતા
એ માનવ ઊઠ જાગ
ચાલ રાહ પર તમે સફળતા ઈનામમાં, આમ આળસુ બની પડી શું રહ્યો છે,
આ સોનાવર્ણો સમય આમ વેડફ નહી, ઊઠ ચાલ તારી મંઝિલ રાહ જુએ તારી,
ઊઠ જાગ છોડ બધી માયાજાળ સફળતા તો ગિફ્ટ પેપરમાં પેક કરી ઈશ્વરે રાખી છે.સમય આવતા મળી જ રહેશે.
