STORYMIRROR

Mittal Purohit

Tragedy

3  

Mittal Purohit

Tragedy

સમયનો એવો માર

સમયનો એવો માર

1 min
279


ક્ષણોમાં સરકતી જાય જીંદગી,

શ્વાસોશ્વાસની આ રમતમાં,


સમયનો એવો માર વાગ્યો,

ગુમાવ્યું બધું ય એક મમતમાં,


સવાર, બપોર, સાંજ અને રાત,

પ્રસંગો, ઘટના, બની જતાં ઘાત,


સમય એવી રોજ મારતો થાપ,

ભોગવે સજા જે કરતાં નિત પાપ..


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy