હાઈકુ માળા - બંધન
હાઈકુ માળા - બંધન
"જીવનરૂપી
બંધન મનગમે
મૃત્યુ મોક્ષદા"
"બંધન રુડું
મૈયા, બંધાય પ્રેમે
માખણ ચોર"
"પાલવ છેડો
પકડ્યો શિશુબાળે
બંધન મુક્ત"
"બંધન કેવું ?
સ્નેહ ઝરણું વહે,
લગ્ન સંબંધ"
"પિંજરે બેઠો
શુક ઊડવા ઝંખે
બંધન નડે"
"જીવનરૂપી
બંધન મનગમે
મૃત્યુ મોક્ષદા"
"બંધન રુડું
મૈયા, બંધાય પ્રેમે
માખણ ચોર"
"પાલવ છેડો
પકડ્યો શિશુબાળે
બંધન મુક્ત"
"બંધન કેવું ?
સ્નેહ ઝરણું વહે,
લગ્ન સંબંધ"
"પિંજરે બેઠો
શુક ઊડવા ઝંખે
બંધન નડે"