STORYMIRROR

Urvashi Parmar

Abstract

4  

Urvashi Parmar

Abstract

સજી છે ઘટમાળ

સજી છે ઘટમાળ

1 min
271

આદિમ-અંતની સજી છે ઘટમાળ, 

કરમ-ભરમની ભરી છે ભરમાળ, 


સલૂણા સોણલા તણા મધુર રસથાળ, 

માનવજીવનનો આ જ શુભ સકાળ, 


કુદરતી લાલિમા કેરી નૈસર્ગિક વનમાળ, 

તૃષ્ણા સહ ખૂંદો મહામૂલ માયાજાળ,

ભાવાદ્ર સાનિધ્ય તણી કરો આળપંપાળ,

નિસર્ગ સૌંદર્યની લેવી રહી સારસંભાળ, 


 વનરાજી ન કરો તબાહ, ભૂમી થાશે વિકરાળ,

જતન કરી સદા સંભાળવી ઉર્વી રસાળ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract