STORYMIRROR

Mayank Patel

Drama Fantasy Romance

3  

Mayank Patel

Drama Fantasy Romance

સહવાસ

સહવાસ

1 min
13.9K



મારાં પ્યાસા હોઠને તારાં હૂંફની જરૂર છે,

તું આવ મારાં હ્દયને તારી જરૂર છે,


હ્દયથી હ્દય મળે એવી રૂહની જરૂર છે,

તું જો કરે તો તારાં સ્પર્શની જરૂર છે,


ઠરી ગયેલાં તનને તારી બાહોની જરૂર છે,

તું જો આપે આલિંગન તો આગોશની જરૂર છે,


લચીલા તારા અંગોને મારા પ્રેમની જરૂર છે,

તું જો આપે રજા તો સહવાસ ની જરૂર છે,


મદહોશ થતાં ઉરને અહેસાસની જરૂર છે,

બસ જીવનમાં નવા તરવરાટ ની જરૂર છે,


બે પ્યાસા પંખીઓને સાથની જરૂર છે,

મળે જો હાથથી હાથ તો એ હૂંફની જરૂર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama