Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangam Dulera

Tragedy

2.8  

Sangam Dulera

Tragedy

"શું આ મજા છે ?.."

"શું આ મજા છે ?.."

1 min
220


મજા નથી હવે મળવામાં...2

ને હોય મજા જો મળવામાં,

તો કેમ કોઈ મળતું નથી રજામાં !.

ને આમ તો ઘણા હોય છે સગામાં,

પણ પ્રસંગ સિવાય ક્યાં કોઈ આવે છે નજરમાં.

માણસ ખોવાઈ ગયો છે ઈન્ટરનેટની દુનિયામાં,

હવે ક્યાં કોઈ જોવા મળે છે ચર્ચામાં !.

આમ તો ઘણું બધું બોલે છે

વોટ્સએપ અને ફેસબુકમાં,

ને છતાં લોકો કહે આતો મૌન જ રહે સભામાં !

ને જો બને કૈક અણગમતું આ જીવનમાં,

તો જીવવાનું છોડી દે છે દુનિયામાં.

ને હવે હું પણ કહું છું મારી આ ગઝલમાં

કે શું મજા છે આવી રીતે જીવવામાં ?.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy