શિયાળાની ઢળતી સાંજ
શિયાળાની ઢળતી સાંજ
1 min
255
શિયાળાની ઢળતી સાંજ,
વિષય આપો ત્યાં કરતી વાત,
રંગોની એ અલગ ભાત,
જોઈ હેરાન આ માણસજાત,
હવા સાથે એ કરતી વાદ,
વાદળ સાથે રમતી દાવ,
શિયાળાની ઢળતી સાંજ,
સવાર થતા એ જોતી વાટ,
રાત થતા રડતી સાંજ,
બે ઘડીની મોજ માટે,
જીવન આખુંંયે જીવતી સાંજ,
શિયાળાની ઢળતી સાંજ.
