STORYMIRROR

Sangam Dulera

Tragedy

3  

Sangam Dulera

Tragedy

થઈ ગયા

થઈ ગયા

1 min
362

કોઈની યાદોનાં વમળમાં,

એના સપનાંઓ અધૂરા રહી ગયાં,


એ હસ્તી 'યાદો'ના માલિક હતા,

છતાં રડતી આંંખોના ગુલામ થઈ ગયા,


ને કોઈ 'ગઝલ' હતી એના જીવનમાં,

જે આજે કોરો કાગળ થઈ ગયા,


ને ઘણી વાર અમે 'ચોમાસું' જોયું છે એની આંંખોમાં એના માટે,

જેને જોયાના આજે વર્ષો થઈ ગયા.

ને શુ નામ આપું, હું એને એની જ ભાષામાં?

જે પોતે બે કિનારા વચ્ચે વહેતા થઈ ગયા.!!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy