Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangam Dulera

Others

3  

Sangam Dulera

Others

હાલ હવાના

હાલ હવાના

1 min
444


શું હાલ પૂછું આ હવાના ?

એ પોતે બેહાલ થઈ ફરે છે,

ક્યાંરેક ઠંડી લહેર

તો કયારેક તોફાન બની રમે છે.


ને એને વળી કયા કોઈ રંગરૂપ હોય છે!

છતાં બેરંગ હવા બની એ ભમે છે.

ને શું હાલ પૂૂછું આ હવાના....?


ને આમ તો ઘણી વાતો કરે છે નદીના નીર

આ હવા સાથે,

પણ કોઈ વાત ઊડે ત્યાં બદનામ પણ 

હવાને જ કરે છે.


ને દરેક 'જીવ' માટે એ શ્વાસ બની ફરે છે,

છતાં વિચારો.... એને ક્યાં કોઈ ઘર મળે છે.

ને શું હાલ પૂછું આ હવાના...?


Rate this content
Log in