STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Inspirational

ગરીબ

ગરીબ

1 min
326

કદમ કદમ પર કસોટી ગરીબની,

બે છેડા ભેગા કરી જ ના શકે,

એ કહાની ગરીબની,


ધનવાન મિજબાની અને પાર્ટીઓ કરે,

આ ગરીબ ભૂખે મરે,

બે છેડા ભેગા કરવા મહેનત કરે,

પણ ત્યાં મોંઘવારી નડે,


ઘરના ઘરનું સપનું,

તો સપનું બનીને રહી ગયું,

જો ને આ કોરોનાનું સંક્રમણ નડયું,


હજુ તો કમર થઈ નથી સીધી,

ત્યાં વાવાઝોડું નડયું,

કેવા કેવા વળાંક આવે જીવનમાં,

ફૂલોને સ્પર્શવા જઈએ ત્યાં કંટક મળે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy