STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

હદય ના દ્વાર.

હદય ના દ્વાર.

1 min
220

હદય ના દ્વાર બંધ કરી દીધા

ને ચણી લીધી ઉચી અહમની દીવાલ


લાખ કર્યા પ્રયત્નો એમને મનાવવા કાજ

આંસુ પણ નાકામ રહ્યા ખોલવા હદયનું દ્વાર


કાગળની છે નૈયા મારી કેમ કરી ઉતારું હું પાર ?

શબ્દો એના તીર જેવા ઘાયલ થયું હૈયું આરપાર


બંધ થયા બધા મારા ખુશીના દ્વાર

વેદનાઓ આપી એણે અપાર


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy