STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy Inspirational

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy Inspirational

ઋણાનુબંધ

ઋણાનુબંધ

1 min
362

નજરો મળી ને યાદો ફૂટી,

લાગણીને કિનારો મળ્યો,

છૂટી ગયેલા શ્વાસને,

ઋણાનુબંધ પાછો મળ્યો,


જિંદગી જાણીને શ્વાસે ભર્યો,

ઉચ્છવાસે તે નિસાસો રહ્યો,

સાથ તારો ભ્રામક થયો,

સાથે પડછાયો ગાયબ રહ્યો,


લેખા જોખા શું કરીએ !

અહીં સંબંધ જરૂરિયાત રહ્યો,

કેવાં રૂડાં ઋણાનુબંધ !

કે ગયેલો શ્વાસ પાછો ન મળ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy