STORYMIRROR

Jagruti rathod "krushna"

Fantasy Others

3  

Jagruti rathod "krushna"

Fantasy Others

શમણું

શમણું

1 min
142

અણધાર્યું આવીને મહેક્યું,

જય બેઠું પાંપણની પલકે !


 શોધે અંતરની ઊર્મિઓ,

ને ભીની લાગણીઓ છલકે !


ઊડવાને તો વિશાળ નભ છે,

ને તરવાને છે દરિયો આખો !


પણ એ જાણે સીમા એની

સંકોરીને બેઠું એ પાંખો !


ના એ ઊડતું ના એ ડૂબતું,

 ના અધૂરું પણ ના પૂરું !


એતો બસ, હતું એક શમણું.. !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy