Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Fantasy Inspirational

4  

Manishaben Jadav

Fantasy Inspirational

નથી કોઈ ભેદ

નથી કોઈ ભેદ

1 min
390


ધરા પર અવતરેલા સજીવ સૌ સરખા,

એને ગણી મિત્ર કરીએ નહી પારખાં,

ઈશ્વરના દરબારમાં સૌ સમાન નથી કોઈ ભેદ !


કીડીને કણ અને હાથીને મણ આપી,

ઈશ્વર સૌને ખપપુરતુ સદા જે અર્પી,

ઈશ્વરના દરબારમાં સૌ સમાન નથી કોઈ ભેદ !


મનુષ્ય બુદ્ધિશાળી જીવ ચડિયાતા,

સૌને ચણ આપી નિભાવે માનવતા,

ઈશ્વરના દરબારમાં સૌ સમાન નથી કોઈ ભેદ !


કોઈ અમીર કોઈ ગરીબ, હોય નહી નોખા,

ઈશ્વરની નજરમાં સૌના મૂલ્ય અનોખા,

ઈશ્વરના દરબારમાં સૌ સમાન નથી કોઈ ભેદ !


નાનાં મોટાના ભેદ માનવ દરબારમાં,

સૌને સમાન ન્યાય મળે ઈશ્વર સભામાં,

ઈશ્વરના દરબારમાં સૌ સમાન નથી કોઈ ભેદ !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy